વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે કુંભારપરા ચોકમાં જાહેરમાં પૈસાની હારજીતનો નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાઓ લખી જુગાર રમતા નુરશા ઈબ્રાહીમશા કાદરી, રહે.વાંકાનેર કુંભારપરાવાળાને રંગેહાથ ઝડપી લઇ વર્લી ફિચર્સના આકડાનું સાહિત્ય તથા રોકડ રૂ.૯૨૦ જપ્ત કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.