પ્લેન ઢોસા, મસાલા ઢોસા, મૈસુર મસાલા ઢોસા અને જીની રોલ અનિલિમિટેડ : ઓફર 5 એપ્રિલ સુધી જ માન્યમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝા & ઢોસામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 199માં અનલિમિટેડ ઢોસા મળશે. તો એકવાર આ ધમાકા ઓફરનો લાભ લેવા જરૂર પધારો.મોરબીમાં રવાપર ચોકડી પાસે Mr. Beans પીઝા કાર્યરત છે. જે તેના ટેસ્ટી ફૂડ માટે ખૂબ જાણીતું છે. અહીં મોરબીવાસીઓ માટે અહીં અનલિમિટેડ ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 199માં પ્લેન ઢોસા, મસાલા ઢોસા, મૈસુર મસાલા ઢોસા અને જીની રોલ અનિલિમિટેડ અનલિમિટેડ મળશે. આ ઓફર માત્ર 5 એપ્રિલ સુધી જ માન્ય રહેશે. ઓફર પાર્સલ ઉપર લાગુ નહિ પડે. તો આજે જ ટેસ્ટી ફૂડ માણવા પધારો.મેનુ● ઢોસા● પીઝા● ચાઈનીઝ● સેન્ડવીચ● મેગી● ગાર્લીક બ્રેડ● શેક● મોકટેલ● કોલ્ડકોફી● બર્ગર● ફ્રેન્ચફ્રાઇસMr. Beans પીઝાકેપિટલ માર્કેટ, રવાપર ચોકડી,રવાપર રોડ, મોરબીમો.નં.9313156722