મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત VALENZA GRANITO LLPમાં માર્કેટીંગની 14 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવીને પ્રાથમિકતા અપાશે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ડોમેસ્ટિક માર્કેટીંગ -7● એક્સપોર્ટ માર્કેટિંગ - 7VALENZA GRANITO LLPલોર્ડ્સ હોટેલ પાસે,જેતપર રોડ, મોરબીઅભય વાંસજાળીયામો.નં.9712488826