કપલ, ફેમિલી તથા સિનિયર સીટીઝનની ગ્રુપ ટુર : ગુજરાતી ટુર લીડર સાથે શ્રેષ્ઠ ફૂડ : આકર્ષક કિંમતે બેસ્ટ ટ્રીપનો વાયદોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખ્યાતનામ આગમ ટુર્સ દુબઇનું અફલાતૂન પ્રીમિયમ પેકેજ લઈને આવ્યું છે. કપલ, ફેમેલી તથા સિનિયર સીટીઝનની આ ગ્રુપ ટુરમાં ગુજરાતી ટુર લીડર સાથે શ્રેષ્ઠ ફૂડ હશે. આ ટુર 9 મે અને 16 મેએ ઉપડશે. તો આજે જ આપનું પેકેજ બુક કરાવો.પેકેજમાં સમાવેશ વિગતો●અમદાવાદ થી અમદાવાદ NON STOP પ્લેન ટિકિટ ●05 રાત્રિ 4 સ્ટાર હયાત પ્લેસ જુમૈરાહ હોટેલમાં રોકાણ ●01 રાત્રિ વર્લ્ડ ફેમસ 5 સ્ટાર હિલ્ટન યાસ આઈલેન્ડ અબુધાબી હોટેલમાં રોકાણ●ફેરારી વર્લ્ડ/વોર્નેર બ્રધર્સ/સી વર્લ્ડ કોઈ પણ એક પાર્ક ફ્રી ●રોજે રાત્રે પ્રીમિયમ ગુજરાતી રેસ્ટોરેન્ટ માં ભોજન (૭ બ્રેકફાસ્ટ, ૭ ડિનર) ●દુબઇ સિટી ટૂર સાથે મોનોરેલ રાઇડ ●દુબઇ મોલમા વર્લ્ડ ફેમસ મ્યુઝીકલ ફાઉન્ટેન શો સાથે વોટર ફોલ જોવાની મજા ●બુર્જ ખલીફા 124/125 મા ફ્લોરની એન્ટ્રી ●ડેઝર્ટ સફારીમાં લેન્ડ ક્રુઝર સાથે અદભુત રાઈડ ની સાથે બેલે ડાન્સ તથા ફાયર શોની મજા ●અબુધાબી સીટી ટુરમાં વર્લ્ડ ફેમસ સ્વામિનારાયણ મંદિર તેમજ ગ્રાન્ડ મોસ્કની મુલાકાત●અબુધાબીના ફેમસ ખજૂર માર્કેટમાં શોપિંગનો આનંદ ●દુબઇ ફ્રેમ ●યોટમાં ૧ કલાક દરિયાની સફર તથા સાંજનુ ભોજન ●૧ કલાક લિમોઝિન રાઈડ ●દરરોજ આપણી પ્રાઇવેટ 'ડબલ ડોર' 2x2 લક્ઝરી A.C. બસમાં ગુજરાતીમાં માઈકમાં સંપૂર્ણ માહિતીની મજા ●અનેક જોવાલાયક સાઈટસીન●ડેઇલી ૫૦૦ mlની ૨ મિનરલ વોટર બોટલ●ગુજરાતી ટુર લીડર●વિઝા●ટ્રાવેલ ઈન્સ્યોરન્સવધુ માહીતી માટે લીંક કલીક કરોhttps://wa.me/919428287919https://wa.me/918866223891 આગમ ટુર્સઓફિસ નં.1204-05'ધ સ્પાયર 2',શીતલ પાર્ક પાસે,150 ફૂટ રિંગ રોડ,રાજકોટ9428287919 8866223891