મોરબીમાં સૌ પ્રથમ જર્મન ટેકનોલોજીથી ટાકાનું ક્લિનિંગ : નજીવા ચાર્જે શ્રેષ્ઠ સર્વિસનો વાયદોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનોલોજીથી ટાંકા ક્લિનિંગની સર્વિસ લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી રીતે ટાંકાનું ક્લિનિંગ થઈ જશે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો.મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા ટાંકાનું ક્લિનિંગ તેમજ સોફા અને કાર્પેટ સાફ કરી આપે છે. નજીવા ચાર્જે શ્રેષ્ઠ સર્વિસનો વાયદો પણ આપવામાં આવે છે. ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો એપાર્ટમેન્ટ કે ફેકટરીમાં સર્વિસની જરૂર હોય તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ.ઉમા હોમ સર્વિસપહેલો માળ,દર્શન પ્લાઝા,રવાપર રોડ, મોરબીમો.નં.9712983907