મોરબી : મોરબીના મકનસર ગામે રહેતા અમૃતભાઈ સિદ્ધરાજભાઈ જીંજુવાડિયા ઉ.35 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.