મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ કુંવરજીભાઈ ઘોડાસરા (ઉ.વ.69)નું તા.27ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારે સવારે 8થી 10 ક્રિસ્ટલ હાઇટ્સ, પટેલનગર સોસાયટી, આલાપ રોડ, મોરબી, બપોરે 3થી 5 બહુચરાજી મંદિર, ખાનપર ખાતે રાખેલ છે.લી. દેવજીભાઈ કુંવરજીભાઇ ઘોડાસરારાજેશભાઇ ગોવિંદભાઇ ઘોડાસરામનસુખભાઈ ગોવિંદભાઇ ઘોડાસરાઅશ્વિનભાઈ પ્રભુભાઈ ઘોડાસરામેહુલભાઈ દેવજીભાઈ ઘોડાસરાનવયુગભાઈ જેરામભાઈ ઘોડાસરાવિનાયક દેવજીભાઈ ઘોડાસરા