હળવદ : હળવદ તાલુકાના માનસર ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વાંકાનેર જીનપરામાં રહેતા સંદીપ કીર્તિકુમાર વ્યાસ ઉ.30 નામના યુવાનનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.