મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક અંદાજે 20થી 25 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનું ડેમુ ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.