નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા અપાતું ગુણવત્તાયુક્ત શિક્ષણ : શ્રેષ્ઠ પરિણામ આપવાની વર્ષોથી પરંપરામોરબી : મોરબીની જાણીતી નિર્મલ વિદ્યાલયમાં ધો.11 સાયન્સમાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાલીઓ અત્યારથી જ લિંક ઉપર રજિસ્ટ્રેશન કરીને તમામ વિગતો મેળવી શકે છે.મોરબી જિલ્લાની શ્રેષ્ઠ હાફ ડે સ્કૂલ નિર્મલ વિદ્યાલયમાં ઉતરોતર શ્રેષ્ઠ પરિણામ સાથે વિદ્યાર્થીના કારકિર્દીનું ઘડતર કરતી શ્રેષ્ઠ સંસ્થા છે. અહીં સાયન્સ પ્રવાહમાં નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને આગવી પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. આ શાળા દ્વારા NEET - JEEની સંપૂર્ણ તૈયારી સાથે શ્રેષ્ઠ પરિણામ આપે છે.અહીં વિષય શિક્ષક દ્વારા નિયમિત પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે.વધુ માહિતી માટે નિલેશભાઈ કુંડારિયાનો રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.નિર્મલ વિદ્યાલયશિવપાર્ક સોસાયટી, કેનાલ રોડ, રવાપર રોડ, મોરબીમો.નં.9409256221રજિસ્ટ્રેશન માટેની લિંકhttps://docs.google.com/forms/d/e/1FAIpQLScgo-aLKWZdolXlK2mrJ4K4YfX-6IbhdqkAHift-pGgxGLntQ/viewform?usp=sf_link