અનલિમિટેડ બ્રેકફાસ્ટ અને બ્રન્ચ, કલર, ઠંડાઈ અને રેઇન ડાન્સનું આકર્ષણ : ફક્ત ફેમેલી અને કપલને જ એન્ટ્રી : પર પર્સન માત્ર રૂ.699મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં AP ઇવેન્ટ દ્વારા ધૂળેટીની શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીજે સાથે ભવ્ય પુલ પાર્ટી સાથે અનેક આકર્ષણો હશે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો અને ધુળેટીને યાદગાર બનાવો.મોરબી - રાજકોટ હાઇવે ઉપર ઉમા સંસ્કાર ધામ પાસે કમ્ફર્ટ રિસોર્ટ કાર્યરત છે. જ્યાં સતત બીજા વર્ષે પણ હોળી પુલ પાર્ટી વિથ ડીજેનુ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં પરિવાર સાથે સ્વિમિંગ પુલ સાથે ધુળેટી સેલિબ્રેટ કરવા માટે આ એક માત્ર સ્થળ છે અહીંની ખાસિયત એ છે કે અહીં ફેમેલી અને કપલને જ એન્ટ્રી આપવામાં આવશે.અહીં અનલિમિટેડ બ્રેકફાસ્ટ, અનલિમિટેડ કલર, અનલિમિટેડ ઠંડાઈ અને અનલિમિટેડ બ્રંચ , પુલ પાર્ટી , રેઈન ડાન્સ , ડીજે , ગેમ્સ , ફ્રી પિચકારી સહિતના અનેક આકર્ષણો હશે. સાથે ડીજે હેરી અને ડીજે સેમી જલસો કરાવશે. આ પાર્ટીમાં પર પર્સન ફક્ત રૂ.699 ચાર્જ છે. 8 વર્ષ સુધીના બાળકોની એન્ટ્રી ફ્રી છે. તો અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો.કમ્ફર્ટ રિસોર્ટડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ,ઉમા સંસ્કાર ધામ પાસે,મોરબી- રાજકોટ હાઇવે, મો.નં. 90994 13014મો.નં.99096 67899