મોરબી : મોરબી જિલ્લામાં આજે ધો.12માં એચએસસીની પરિક્ષામાં સંસ્કૃત અને સાહિત્યમનું પેપર હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ પેપર આપ્યું હતું. જેમાં સંસ્કૃતના પેપરમાં 1344 વિદ્યાર્થીઓમાંથી 1326 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.સાહિત્યમમાં 10માંથી તમામ 10 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.