મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે શાકભાજી ખરીદવા જઈ રહેલા સુભાષભાઇ નાગજીભાઇ કોટક નામના વૃઘ્ધને જીજે-12-બીવાય-2077 નંબરના બોલેરો ચાલકે હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.