કરિયાવરના અનેક પેકેજ ઉપલબ્ધ, જેમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, કિચન સેટ, બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી સહિતની ઢગલાબંધ આઇટમોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે પણ દીકરીના કરિયાવર માટે ચિંતા કરો છો ? તો હવે કરિયાવરની ચિંતા છોડી દયો, વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેર દીકરીના કરિયાવર માટે લઇને આવ્યું છે આકર્ષક ઓફર્સ. જેમાં આપને મળશે ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, ફર્નિચર અને વાસણ સહિતની ઘણી બધી આઇટમો.આ આકર્ષક ઓફર્સ માત્રને માત્ર રૂ.44000થી શરૂ થાય છે. જેમાં કબાટ, પલંગ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ અને કિચન વેર સેટ સાથે અનેક આઇટમો મળશે. આ સિવાય અન્ય પેકેજ પણ ઉપલબ્ધ છે. જેમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીનનો પણ સમાવેશ થાય છે.તદઉપરાંત પલંગ, કબાટ, ડાઇનિંગ ટેબલ તેમજ સોફાસેટમાં 30થી 40 જેટલી અલગ અલગ ડિઝાઇન જોવા મળશે. અહીંથી બધી ફર્નિચરની આઇટમ વ્યાજબી ભાવે અને સારી ગુણવત્તાવાળી મળી રહેશે.તો કોઈ પણ ફર્નિચરની ખરીદી કરતા પહેલા અમારા શો રૂમની મુલાકાત અચૂક લ્યો.વિશાલ ફર્નિચર & કિચનવેરમોર્ડન હોલની સામે,ભક્તિનગર સર્કલ, શનાળા રોડ, મોરબીઅરવિંદભાઇ પટેલ મો.નં. 9913222764મો.નં. 7990202811