જુપીટર 125 તદ્દન ઓછી કિંમતે અને ઓછા ડાઉન પેમેન્ટમાં, તેની એક્સ શો રૂમ કિંમત રૂ.81311થી શરૂટીવીએસ સ્પોર્ટ ઉપર રૂ.2000નું ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ, માત્ર રૂ.7999ના ડાઉન પેમેન્ટ ઉપર મળી જશે આ આકર્ષક બાઇકમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVS લઈને આવ્યું છે ધુળેટી ધમાકા ઓફર્સ. આ ઓફર્સ મર્યાદિત સમય માટે જ હોય, તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર ખરીદવા પધારો અને મેળવો ફાયદા હી ફાયદા.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં ધુળેટીના પર્વને લઈને ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં જુપીટર 125 તદ્દન ઓછી કિંમતે અને ઓછા ડાઉન પેમેન્ટમાં મળશે. તેની એક્સ શો રૂમ કિંમત રૂ.81311થી શરૂ થશે. જ્યારે ટીવીએસ સ્પોર્ટ ઉપર રૂ.2000નું ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ મળશે. આ આકર્ષક બાઇક માત્ર રૂ.7999ના ડાઉન પેમેન્ટ ઉપર મળી જશે.અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબી મો.નં. 8849602098મો.નં. 8401468276