મોરબી : મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ રિયલ ઈલેક્ટ્રીક નામની દુકાન બહારથી ફરિયાદી પ્રાણજીવનભાઈ નરભેરામભાઈ સાણજાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.