મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાંથી તાલુકા પોલીસે આરોપી જાફર ફિરોજભાઈ ભુવર રહે.વિસીપરા, મદીના સોસાયટી મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી