100 ટકા ઓરીજનલ જેક એન્ડ જોન્સ અને સ્પાઇકરના જીન્સ માત્ર રૂ.1500માં : બ્રાન્ડેડ શૂઝ ઉપર 40થી લઈને 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : મેન્સવેર અને ફૂટવેરમાં એકથી એક ચડિયાતી બ્રાન્ડેડ આઇટમોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં ઓનલાઇન કરતા પણ સસ્તું શોપિંગ થાય છે. તેમાંય હાલ હોળી ધમાકા ઓફર મુકવામાં આવી હોય, જેના ઉપર અઢળક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ઓનલાઇન શોપિંગનો મોહ છોડો. પ્રોડક્ટ જોઈને જ ફાયદા સાથે ખરીદવા આજે જ પધારો.બ્રાન્ડેડ કલોથઅહીં બ્રાન્ડેડ કપડા જેમાં ટી શર્ટ, શર્ટ, જીન્સ, કોટન પેન્ટ, શોર્ટ, અન્ડર ગાર્મેન્ટ સાથે પરફ્યુમ મળશે. અહીં જેક એન્ડ જોન્સ, સ્પાઇકર, ઇન્ડિયન ટેરેન, નુમેરો ઉનો, કીલર સહિતની બ્રાન્ડના એકદમ નવા સ્ટોકમાં આવેલ કલોથ ડિસ્કાઉન્ટ સાથે મળશે. જેમાં 100 ટકા ઓરીજનલ જેક એન્ડ જોન્સ અને સ્પાઇકરના જીન્સ માત્ર રૂ.1500માં મળશે. ઉપરાંત જેક એન્ડ જોન્સ અને સ્પાઇકરના રાઉન્ડ નેક ટીશર્ટ માત્ર રૂ.700માં મળશે. અહીં શર્ટમાં S થી લઈને XXL તથા પેન્ટમાં 28 થી લઈને 40 સુધીની સાઈઝ મળશે.ફૂટવેરઅહીં અનેક બ્રાન્ડના શૂઝનું વિશાળ કલેક્શન જોવા મળશે. જેમાં એડીદાસ, પુમાં, નાઇકી, સ્કેચર્સ, રીબોક, ન્યુ બેલેન્સ, વુડલેન્ડ સહિતની બ્રાન્ડનાં શૂઝ છે. આ ઉપરાંત બજેટ બ્રાન્ડ શૂઝમાં કેમ્પસ, સ્પાર્ક, HRX, રેડ ટેપ અને બાટા સહિતની બ્રાન્ડના શૂઝ મળશે. અહીં શૂઝમાં 40થી 70 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત બજેટ બ્રાન્ડ શૂઝમાં રેન્જ માત્ર રૂ.500થી શરૂ થશે. અહીં શૂઝમાં 6 થી 12 નંબરની સાઈઝ મળશે.ધ બ્રાન્ડ 36 સ્ટોરઓમ શોપિંગ સેન્ટર, બીજો માળ,સ્કાય મોલ સામે,સ્પાઈસી સ્પૂન હોટેલ ઉપર,શનાળા રોડ, મોરબીમો.નં. 8799684262(વોટ્સએપ નંબર)અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરોhttps://www.instagram.com/brand36store_morbi?igsh=OGdrODZlaHN0OTBt