મોરબી : મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી દિનેશભાઈ જેમલભાઈ નાંગર નામના શખ્સને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.