મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : SEVENZA સિરામિકમાં માર્કેટીંગની 8 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક પુરુષ ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.એક્સપોર્ટ માર્કેટીંગ એક્ઝિક્યુટિવ - 3અનુભવ : 1થી 3 વર્ષકોન્ટેકટ : સચિન હળવદીયા મો.નં.9081806633ડોમેસ્ટિક માર્કેટીંગ એક્ઝિક્યુટિવ -5અનુભવ : 1થી 3 વર્ષકોન્ટેકટ : કેયુર પટેલમો.નં. 9081766622કોન્ટેકટ : કાસિફ માલવતમો.નં. 9081766600SEVENZA સિરામિકકેનાલ પાસે, નવાગામ રોડ,લીલાપર, મોરબી