મોરબી : મોરબીના નવલખી ફાટક નજીકથી શહેરના રણછોડનગરમાં રહેતા ચંન્દ્રકાંન્તભાઇ દેવાભાઇ સુમળ નામના યુવાનનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.