મોરબી : આજે ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના પેપરમાં કુલ 22 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ પેપરમાં ગુજરાતી માધ્યમના કુલ 4842 વિદ્યાર્થીઓમાંથી 4820 વિદ્યાર્થીઓ હાજર હતા. જો કે અંગ્રેજી માધ્યમમાંથી એકપણ વિદ્યાર્થી ગેરહાજર ન હતો. આમ આજે 22 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.