મોરબી : ઘુંટુ ગામના રહેવાસી પ્રકાશભાઈ કરશનભાઇ ભાડજા દ્વારા હોળી નિમિતે પદયાત્રીઓ માટે વિશ્રામ, જમવાની અને નાહવાની વ્યવસ્થા કાલી શોપીંન્ગ મોલ , હળવદ રોડ, ઘુંટુ ખાતે કરવામાં આવી છે. પદયાત્રીઓને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. તેમજ વધુ વિગત માટે આકાશભાઈ ભાડજા મો.નં. ૯૮૨૫૬૦૬૬૨૨ તથા પ્રકાશભાઈ ભાડજા મો.નં. ૯૦૯૩૮૨૨૨૨૨નો સંપર્ક કરવા જણાવાયુ છે.