લોકસભા ચૂંટણી સંદર્ભે મોરબી કચ્છ બેઠક માટે યુવા કોંગ્રેસના પ્રમુખ નીતેશ લાલનને સત્તાવારમોરબી : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ એજ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે જેમાં મોરબી - કચ્છ લોકસભા બેઠક માટે કોંગ્રેસે યુવા કોંગ્રેસના પ્રમુખ નીતેશ લાલનને ટિકિટ આપતા હવે ભાજપના વિનોદ ચાવડા સાથે નીતેશ લાલનની ટક્કર થશે.