મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર મહેન્દ્રનગરથી બેલા ગામ સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અંદાજે દોઢેક કલાકથી આ ટ્રાફિક જામ સર્જાયો હોય, વાહનચાલકો અકળાય ઉઠ્યા છે.