મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી ચોકડી નજીકથી આરોપી દિપકભાઈ દેવશીભાઈ મકવાણા રહે.નાની વાવડી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.