તમામ રોગો માટેની પંચકર્મ અને ઉપકર્મ સારવાર ઉપલબ્ધ : ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય ઘરેણું એવી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ થકી મોરબીમાં સ્વાસ્થ્યની મહેક ફેલાવવાની પ્રતિજ્ઞા અને કટીબદ્ધતા સાથે નવું સોપાન શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અનેક વિકસિત દેશોએ પણ પ્રભાવિત થઈને આયુર્વેદને અપનાવ્યું છે. પણ આપણે જ આપણી સદીઓ જૂની આયુર્વેદિક ચિકિત્સાથી દુર જઈ રહ્યા છીએ. ત્યારે મોરબીવાસીઓને આયુર્વેદિક સારવારનો ઘરઆંગણે જ લાભ આપવા માટે અગ્રેય આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલનો પ્રારંભ થયો છે.મોરબીના કેનાલ રોડ ઉપર રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટમાં ત્રીજા માળે અગ્રેય આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલ શરૂ થઈ છે. ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય ઘરેણું એવી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ થકી મોરબીમાં સ્વાસ્થ્યની મહેક ફેલાવવાની પ્રતિજ્ઞા અને કટીબદ્ધતા સાથે આયુર્વેદિક કન્સલ્ટન્ટ અને પંચકર્મ એક્સપર્ટ મૂળ ખાખરાળા ગામ ના વતની (હાલ મોરબી) એવા ડો. ચિંતન રતિલાલ ગોપાણી ( BAMS) (નડિયાદ) તથા આયુર્વેદ નુ હબ ગણાતું એવું ધૂલે (મહારાષ્ટ્ર) નો અનુભવ ધરાવતા ડોક્ટર દ્વારા આ નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલની ઓપનિંગ સેરેમનીમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મગનભાઈ વડાવીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ બન્ને મહાનુભાવો હોસ્પિટલની તમામ માહિતી વિગતો જાણી પ્રભાવિત થયા હતા અને આયુર્વેદિક પદ્ધતિનો વ્યાપ વધારવાના આ યજ્ઞને બિરદાવ્યો હતો.અહીં પંચકર્મ અને ઉપકર્મ સારવાર જેવી કે વમન, વિરેચન, બસ્તિ, રકતમોક્ષણ, નસ્ય, અગ્નિકર્મ, વિદ્ધકર્મ, તર્પણ, કર્ણપુરણ, શિરોધારા, કટીબસ્તિ, જાનુબસ્તિ, ગ્રીવાબસ્તિ, ચૂર્ણપિંડ, જલૌકા આપવામાં આવશે. આ સાથે ખરજવું, કમરનો દુખાવો, સોરીયાસીસ, ગેસ, વાઢીયા, એસીડીટી, કબજિયાત, એલર્જી, ખીલ, લોહી/ B12ની ઉણપ, પથરી, અનિંદ્રા/ તણાવ, બાળકોના રોગો, સ્ત્રી રોગ, થાઈરોઇડ, વાળના રોગો, શરદી/ ઉધરસ/ તાવ, ડાયાબીટીસ, શીળસ, હરસ/ મસા, વેઇટ ગેઇન/ લોસ સહિતની સમસ્યાઓનું સારવાર ઉપલબ્ધ છે. તો આયુર્વેદિક સારવારનો લાભ લઈ રોગને જડમૂળથી ભગાવવા એક વખત અહીંની જરૂર મુલાકાત લ્યો.સરનામું : ટી 31, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, કેનાલ રોડ, મોરબીસમય : 9થી 1 / 4થી 8મો.નં.8155974898