મોરબી : મોરબીના વિસીપરામાં વીહોત માતાના મઢ પાસે રહેતી કિરણબેન ખીમજીભાઇ હળવદીયા ઉ.27 નામની યુવતીએ કોઈ કારણોસર પોતાના ઘેર જાત જલાવી સળગી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.