હળવદ : હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા ફરિયાદી ભીમાભાઇ કાળુભાઇ ગમારાનો રૂપિયા 10 લાખની કિંમતનો ટાટા ટ્રક કોઈ અજાણ્યા ચોર ઈસમો હળવદ ટેલીફોન એક્ક્ષચેન્જ પાસેથી ચોરી કરીને લઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.