દરેક ચીમની અને સ્ટવની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ કુપન, શ્યોર ગિફ્ટ તેમજ લક્કી ડ્રો નુ ટોકન મળશે : ટોકનમાં 32 ઇંચ નુ સ્માર્ટ ટીવીથી લઈ સ્માર્ટ વોચ અને અમેરિકન ટુરિસ્ટરની ટ્રાવેલ બેગ સહિતના ઇનામોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા ભીમાણી ગેસમાં સ્ટોક ક્લિયરન્સ સેલ શરૂ થયો છે. જેમાં માર્ચ એન્ડિંગને કારણે ચીમની ઉપર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટઅને સ્ટવ ઉપર મોટી એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહ્યું છે. આ સાથે દરેક ચીમની અને સ્ટવની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ કુપન, શ્યોર ગિફ્ટ તેમજ લકી ડ્રો ઓફર મળશે.ટોકનમાં 32 ઇંચ સ્માર્ટ ટીવીથી લઈ સ્માર્ટ વોચ અને અમેરિકન ટુરિસ્ટરની ટ્રાવેલ બેગ સહિતના ઇનામો મળશે. હિંદવેર કંપનીની ચીમની અને ગેસ સ્ટવની વિશાળ રેન્જ છે. આ સાથે મિક્સર, બ્લેન્ડર, ઓવેન, કુકરની પણ અઢળક વેરાયટી પણ ઉપલબ્ધ છે. તો સ્ટોક પૂરો થાય તે પહેલાં ખરીદી કરવા જરૂર પધારો.● બ્રાન્ડેડ ચીમનીના 20થી વધુ મોડેલનો ડિસ્પ્લે● 151થી વધુ ગેસ સ્ટવનો ડિસ્પ્લે● ઓટો ક્લિન ચિમનીઓ● ગેસ સ્ટવની વેરાયટીઓ● હોબ ટોપ અને સ્લિમ ટોપ ના મોડલો● બિલ્ટ ઇન ઓવન● માઇક્રોવેવ અને ડિશવોશર● ઇન્સ્ટન્ટ અને સ્ટોરેજ ગિઝરભીમણી ગેસ એન્ડ કિચનવેર01-03 સ્ટારપ્લાઝા કોમ્પલેક્ષ,સરદારબાગ પાસે,સૌરાષ્ટ્ર બ્યુટી પાર્લર સામે,શનાળા રોડ, મોરબીમો.નં.7096716907મો.નં.8460262322