મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આગામી તારીખ 08 માર્ચ 2024ના રોજ પ્રધાન મંત્રી સૂર્ય ઘર યોજનાનું ફ્રી રેજીસ્ટ્રેશન કરવામાં આવશેમ આ યોજનાનો લાભ લેવા માંગતા નાગરિકોએ પોતાનું લાઈટ બિલ લઇને મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સવારે 9 વાગ્યાં થી 3 વાગ્યાં સુધીમાં નોંધણી કરાવી શકે છે.