શું તમને રાત્રે ઉંઘ નથી આવતી..?શું તમને પગના તળિયા બળે છે..?શું તમને આંખમા બળતરા થાય છે..?મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સમસ્યા અનેક ભલે હોય પણ તેનો ઈલાજ એક જ છે. જેનું નામ કાસ્ય થેરાપી છે. આ હજારો વર્ષ જૂની થેરાપી સાથે અનુપન થેરાપી સેન્ટરનો પ્રારંભ થયો છે. જ્યાં માત્રને માત્ર રૂ.50થી સેશન શરૂ થાય છે. તો આજે જ આ થેરાપી મેળવવા પધારો.મોરબીની રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટમાં પહેલા માળે અનુપમ થેરાપી સેન્ટર શરૂ થયું છે. અહીં મોરબીમાં સૌપ્રથમવાર હજારો વર્ષ જુની આયુર્વેદિક કાસ્ય થેરાપી આપવામા આવે છે. રાત્રે ઉંઘ ન આવવી, પગના તળિયા બળવા, આંખમા બળતરા થવી આવી અનેક નાની મોટી સમસ્યા દુર કરવામાં કાસ્ય થેરાપી કારગત છે. કોઈ પણ દવા વગર આયુર્વેદિક થેરાપીથી શરીરને નિરોગી બનાવવાના અવસરનો આજે જ લાભ લ્યો.કાસ્ય થેરાપીના ફાયદા●શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખુ થાય છે.●અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.●આંખની માસપેસી ઉત્તેજિત થાય છે, ●આંખની નીચે થતા કાળા કુંડાળા દૂર થાય છે.●પગના તળિયામાં થતી બળતરા, દુઃખાવો, અને સોજા દૂર થાય છે.●શરીરમાં રહેલ toxins (ઝેર) અને ગરમીનું પ્રમાણ ઓછુ થાય છે.●ડાયાબિટીસના કારણે થતા પગના દુઃખાવા અને સોજા ઓછા થાય છે.●શરીરમાં વાત-પિત્ત-કફનુ બેલેન્સ જાળવી રાખે છે.●ઘૂંટણનો દુઃખાવો, પગની એડીનો દુઃખાવો તેમજ કમરના નીચેના ભાગમા થતો દુઃખાવો ઓછો થાય છે.●માનસિક તણાવ દૂર થાય છે અને પાચનશક્તિ પ્રબળ બને છે.●શરીરમાં 'વા'નુ પ્રમાણ ઓછુ થાય છે.●પિરિયડ્સ દરમિયાન અનિંદ્રા, ચક્કર, દુઃખાવો વગેરે સમસ્યામાં આરામ મળે છે,●મગજ શાંત થાય છે, તણાવ ઘટે છે અને સાથે-સાથે તમે ડિપ્રેશનથી પણ બચી શકો છો.●હાથ-પગના સ્નાયુને પ્રબળ બનાવે છે.●લોહિમાં થતી ગાંઠ ઓગળે છે અને લોહી શુધ્ધ થાય છે.●માથાનો દુઃખાવો તેમજ માઈગ્રેન જેવી સમસ્યાઓ દુર થાય છે.●શરીરને ડીટોક્સ કરે છે અને વેઈટ લોસમાં પણ ખૂબ ફાયદો થાય છે.●રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.અનુપમ થેરાપી સેન્ટરF-65, પહેલો માળ,કેપિટલ માર્કેટ,રવાપર ચોકડી, મોરબીમો.નં.9106185157મો.નં.9712786501https://www.instagram.com/anoopamtherapy?igsh=amUxNDZlcW9peHNj