મોરબી : ટુ વ્હીલર માટેની GJ 36 AA, GJ 36 AB, GJ 36 AE, GJ 36 AG GJ 36 AH,GJ 36 AK તથા ફોર વ્હીલર માટેની GJ 36 AJ, GJ 36 AF, GJ 36 AL તથા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે GJ 36 X તથા થ્રી વ્હીલર માટે GJ 36 W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:૦૫/૦૩/૨૦૨૪ને બપોરે ૦૪-૦૦ વાગ્યાથી શરૂ થનાર હતી. જે તકનીકી કારણોસર રદ કરવામાં આવેલ છે. તેમજ રી-ટેન્ડરની નવી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.