રૂ.10,000 ડિસ્કાઉન્ટ અને કોઈ પણ તમારું જૂનું વાહન આપી જાવ અને નવુંવાહન લઈ જાવ, ઉપરાંત ઓછું ડાઉનપેમેન્ટ અને ઓછું વ્યાજ સહિતના અનેકવિધ ફાયદાઓ, તો આજે જ આ તેહવાર માં તમારું મનપસંદ ટુ વ્હીલરનું બુકીંગ કરાવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરવાસીઓ હવે જૂનું ટુ વ્હીલરને અલવિદા કહીને નવું છોડાવવાનું વિચારી રહ્યા છો તો આપના માટે સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે માધવ TVSમાં આવતીકાલથી ત્રણ દિવસનો મહાલોન કમ એક્સચેન્જ મેલા શરૂ થવા જઈ રહ્યો છે.માધવ TVS સૌરાષ્ટ્રની સૌથી મોટી ડીલરશિપ છે. જે રાજકોટના ગોંડલ રોડ તેમજ નાના મવા ખાતે કાર્યરત છે. તેનો શો રૂમ વાંકાનેરમાં પણ કાર્યરત છે. જ્યાં TVS સ્પોર્ટ માત્ર રૂ.73,500 માં ઓન રોડ કોઈ પણ છુપા ખર્ચ વગર, તેમજ અત્યાર નું આધુનિક મોડેલ TVS રાઈડર તેમાં તમને મળશે સ્ટાઇલિશ લુક અને 125 CC નું જબરજસ્ત પરફોર્મન્સ જે યુવાનો માટે આકર્ષક મોડેલ છે, આ ઉપરાંત TVS જયુપીટરના ઘણા મોડેલ ઉપલબ્ધ છે. અહીં તા.7,8 અને 9 માર્ચ એમ ત્રણ દિવસ લોન કમ એક્સચેન્જ મેલાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન અહીં રૂ.10,000 નું ડિસ્કાઉન્ટ અને જુના વાહન ઉપર એક્ષચેન્જ બોનસ, ઓછું ડાઉનપેમેન્ટ અને ઓછું વ્યાજ સહિતના અનેકવિધ ફાયદાઓ મળવાના છે. તો આજે જ મનપસંદ ટુ વ્હીલરનું બુકીંગ કરાવો અને ફાયદા હી ફાયદા મેળવો.કેમ્પ તા.7, 8 અને 9 માર્ચ•માધવ TVS કિસ્મત સર્વિસ સ્ટેશનની બાજુમાં,8 એ નેશનલ હાઇવે,ચંદ્રપુર, વાંકાનેરમો.નં. 95120 01710