હાઇડ્રા ફેશિયલ, ગ્લો પિલ, ફૂલ ફેસ લેસર, પાર્ટી પિલ, કાર્બન લેસર ટ્રીટમેન્ટ માત્ર રૂ. 6000માં : ફૂલ ફેસ હેર રિમુવલ માત્ર રૂ.2000માં, અન્ડરઆર્મ્સ રૂ.1200માં, ફૂલ આર્મ્સ રૂ. 2500 અને અપર લિપ્સ રૂ. 600માં : ફક્ત બહેનો માટે, એપોઈટમેન્ટ ફરજીયાતમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે બેસ્ટ બ્યુટી ટ્રીટમેન્ટ ઘરઆંગણે જ મળી રહેશે. કારણકે આજે મંગળવારથી શહેરમાં સ્કિન ટચ બ્યુટી સેન્ટરનો શુભારંભ થયો છે. આ અવસરે અહીં એક મહિનાની ધમાકેદાર ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો તમામ લેડીઝ આજે જ એપોઈટમેન્ટ લઈ ઓફર્સનો લાભ લઇ શકે છે.મોરબીમાં કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે એવોન શોપિંગ કોમ્પ્લેક્ષમાં બીજા માળે લેડીઝ ટ્રીટમેન્ટ માટે સ્કિન ટચનો આજથી પ્રારંભ થયો છે. અહીં નિષ્ણાંતો દ્વારા તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. શુભારંભ અવસરે અહીં 31 માર્ચ સુધી એકથી એક ચડિયાતી ઓફર પણ મુકવામાં આવી છે.જેમાં લેસર હેર રિમુવલમાં ફૂલ ફેસ રૂ.2000, અન્ડરઆર્મ્સ રૂ.1200, ફૂલ આર્મ્સ રૂ.2500, ફૂલ લેગ 3500, ચીન રૂ. 800, અપર લિપ્સ રૂ.600, હાફ ફેસ રૂ. 1500, ફૂલ બોડી રૂ. 10,000 (પર સેશન) ફૂલ બોડી 59,999 ( 6 સેશન + 1 સેશન ફ્રી)માં કરી આપવામાં આવશે. આ ઉપરાંત હાઇડ્રા ફેશિયલ, ગ્લો પિલ, ફૂલ ફેસ લેસર, પાર્ટી પિલ, કાર્બન લેસર આ 5 ટ્રીટમેન્ટ માત્ર રૂ. 6000માં કરી આપવામાં આવશે. આ ઉપરાંત કાર્બન ફેશિયલ, અન્ડર આઈ પિલ, યલો પિલ પણ કરી આપવામાં આવે છે. તો અહીં પધારી ઓફર્સનો લાભ લ્યો.સ્કિન ટચબીજો માળ,એવોન શોપિંગ,અવની ચોકડી,કેનાલ રોડ, મોરબીમો.નં.9725702823