જેમાં કમળો, પેટમાં પાણી ભરાવવું, ઝાડામાં કે ઉલ્ટીમાં લોહી પડવું, સ્વાદુપિંડમાં સોજો, વજનમાં ઘટાડો, લાંબા સમયથી પેટ અને લીવર સહિતની સમસ્યાઓનું સચોટ નિદાન થશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ, લીવર અને આંતરડાની સમસ્યાઓ માટે અમદાવાદની પ્રખ્યાત ઝાયડસ હોસ્પિટલ ના નિષ્ણાંત ડો. હાર્દિક કોટેચા આગામી બુધવારના રોજ રાજકોટમાં ખાસ ઓપીડી યોજવાના છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓને આ ઓપીડીનો લાભ લેવા જણાવાયુ છે.રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર અયોઘ્યા ચોક પાસે ટાઈમ સ્કવેર-2માં ઝાયડ્સ સુપર સ્પેશિયાલિટી ઓપીડી શરૂ થઈ છે. જ્યાં પેટ અને લિવરને લગતી સમસ્યાના નિષ્ણાંત ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને હિપેટોલોજીસ્ટ ડો. હાર્દિક કોટેચા (MD, DNB) આગામી તા. 6 માર્ચને શુક્રવારના રોજ સવારે 10 થી 12:30 ઓપીડી યોજવાના છે. તેઓ કમળો, પેટમાં પાણી ભરાવવું, ઝાડામાં કે ઉલ્ટીમાં લોહી પડવું, સ્વાદુપિંડમાં સોજો આવવો, વજનમાં આચાનક ઘટાડો, લાંબા સમયથી લીવર ને લગતી બીમારી વગેરે સમસ્યાઓનું સચોટ નિદાન કરશે.સ્થળ: ઝાયડસ સુપર સ્પેશિયાલિટી ઓપીડી101 ટાઈમ સ્કવેર-2, અયોઘ્યા ચોક પાસે,150 ફૂટ રોડ, રાજકોટતા.6 માર્ચ, બુધવારસવારે 10થી 12:30 મો.નં.7359630003