મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે આરોપી અનવરભાઇ હબીબભાઇ ઝાલાને કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ બીયરના એક ટીન કિંમત રૂપિયા 100 સાથે પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.