મોરબી : મોરબી નિવાસી નિરંજનાબેન હેમંતલાલ મહેતા તે સ્વ.નવીનચંદ્ર હેમતલાલ મહેતાના પત્ની, સ્વ.હેમતલાલ છબીલાલ મહેતાના પુત્રવધુ, સ્વ.ડિમ્પલભાઈ તથા ભરૈવીબેન ગાંધીના માતા, મુકેશભાઈના કાકી, રોનક, રવી, કૃપાલભાઈ, ભાર્ગવી, ધ્વનિ, વિધિના દાદી, વિનયકુમાર રમણીકલાલ ગાંધીના સાસુ, ભક્તિ, નિધિ, શુભમના નાની તથા ચુનીલાલ પીતાંબરભાઈ ઠકકર ખીલોશ વાળાના પુત્રીનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.4/3/2024ને સોમવાર સવારે 10:30 કલાકે મેહુલભાઈના નિવાસસ્થાન બ્લોક નંબર-106, તક્ષશિલા એપાર્ટમેન્ટ, છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યુ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.