મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા ગીતાબા લગધીરસિંહ ઝાલા ઉ.65 નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.