મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ કાંટા સામેથી મોરબી તાલુકા પોલીસે આરોપી મનોજ કાનજીભાઈ પરમાર નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.