હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળથી પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા વિપુલ સુરેશભાઈ રાઠોડને ઝડપી લઈ રોકડા રૂપિયા 740 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.