12 રાત્રી અને 13 દિવસની યુરોપની ટુરને જીવનભરનું સંભારણું બનાવી દેવાની ગેરેન્ટી : ટુરમાં ગાઈડ સાથે સ્પે.વેજ ફૂડની વ્યવસ્થા : ઓફર 29 ફેબ્રુઆરી સુધીના બુકીંગ ઉપર જ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હિમાલય હોલીડે અવિશ્વસનિય ઓફર લઈને આવ્યું છે. જેમાં યુરોપના સમર ટુર પેકેજ ઉપર થાઈલેન્ડ ટુર ફ્રી આપવામાં આવી રહી છે. આ ઓફર 29 ફેબ્રુઆરી સુધી જ લાગુ હોય તો આજે જ પેકેજ બુક કરાવો અને લાભ મેળવો.મોરબીમાં રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં ત્રીજા માળે શોપ નં.77માં હિમાલય હોલીડે કાર્યરત છે. અહીંથી ટુર પેકેજ, એર ટીકીટ, હોટેલ બુકીંગ, પાસપોર્ટ અને વિઝા સહિતની શ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવે છે. હાલ અહીં વન્ડર ઓફ યુરોપ નામનું સમર વેકેશન પેકેજ મુકવામાં આવ્યું છે. જે એપ્રિલ, મે, જૂન અને જુલાઈએ અમદાવાદથી ઉપડશે. આ પેકેજ 12 રાત્રી /13 દિવસનું છે. જેમાં 2 નાઈટ પેરિસ, 1 નાઈટ રોટર ડેમ, 1 નાઈટ કોલોગને, 3 નાઈટ ઝુરિચ, 1 નાઈટ ઇન્સબ્રક, 1 નાઈટ પેડોવા, 1 નાઈટ અરેઝોમાં રોકાણ રહેશે. આ પેકેજમાં પ્યોર વેજ સ્પેશિયલ ફૂડ અપાશે.ખાસ વાત એ છે કે આ પેકેજ ઉપર થાઇલેન્ડનું 7 દિવસનું પેકેજ ફ્રી આપવામાં આવશે. આ ઓફર 29 ફેબ્રુઆરી સુધી જ માન્ય રહેશે. આ ઉપરાંત અહીં થાઇલેન્ડનું 17 માર્ચનું પણ આકર્ષક પેકેજ છે. સાથે સિંગાપોર અને બાલીના પણ પેકેજ છે. તો કોઈ પણ જગ્યાએ પેકેજ ફાઇનલ કરતા પહેલા અહીં એક વખત મુલાકાત લ્યો અને ઓફરનો લાભ લ્યો. હિમાલય હોલીડેશોપ નં.77, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર રોડ,મોરબીમો.નં. 9374031098 મો.નં. 9725331098મો.નં. 9726431098મો.નં. 9726331098