માળીયા : મોરબી - કચ્છ હાઇવે ઉપર હરિપર ગામના પાટિયા નજીક જીજે 12 - બીટી - 6612 નંબરના ટ્રક ચાલકે મોરબીના રહેવાસી દિનેશભાઇ વિનોદભાઈ ભટ્ટની માલિકીની સ્વીફ્ટ કાર નંબર જીજે - 03 - 4881ના પાછળના ભાગે ઠોકર મારી નુકશાન પહોંચાડતા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.