મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામે ગુણવંતભાઈ અમરશીભાઈ પાડલીયા દ્વારા આગામી તારીખ 28 ફેબ્રુઆરી ને બુધવારના રોજ રાત્રે 9 વાગ્યે સ્વ. શાંતાબેન અમરશીભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિત્તે લક્ષ્મીનગર ગામે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજન આરાધક સુનિલ પટેલ અને નંદલાલ ભાડજા ઉર્મિલા સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે.