ટંકારા: ટંકારાના નસીતપર ગામના પંચાયત ગ્રાઉન્ડ ખાતે તા. 24ને શનિવારે રાત્રે 9:30 કલાકે ઢોલરાનું પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા આયોજક ગણેશભાઈ સવજીભાઈ કુંડારિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.