મોરબી : મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલું ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે પૂનમ નિમીત્તે તા. 24 ફેબ્રુઆરીને શનિવારે સાંજે 6:30 કલાકે 1100 દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ ધર્મપ્રિય જનતાને આ મહાઆરતીનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.