રોહિશાળા નજીક બનેલ બનાવહળવદ : માળીયા - હળવદ હાઇવે ઉપર રોહિશાળા ગામ નજીક એક કાર અચાનક સળગી ઉઠતા અગનગોળો બની હતી. જો કે આગ સળગવાની ઘટના અંગે સતાવાર રીતે ફાયર બ્રિગેડ પાસે કોઈ જાણકારી ન હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.