રૂ.270માં અનલિમિટેડ મેનુ 2 સૂપ, 20 કોલ્ડ સલાડ, 8 હોટ સલાડ, 2 જાતની ગાર્લીક બ્રેડ, 4 જાતના પીઝા, કોલ્ડ ડ્રિન્ક્સ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝા & ઢોસામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં તા.24થી 26 ફેબ્રુઆરી ઢોસામાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રૂ.270માં ઢગલાબંધ આઇટમો અનલિમિટેડ મળે છે. તો એકવાર આ ધમાકા ઓફરનો લાભ લેવા જરૂર પધારો.મોરબીમાં રવાપર ચોકડી પાસે Mr. Beans પીઝા કાર્યરત છે. જે તેના ટેસ્ટી ફૂડ માટે ખૂબ જાણીતું છે. અહીં મોરબીવાસીઓ માટે અહીં અનલિમિટેડ ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 270માં 2 સૂપ, 20 કોલ્ડ સલાડ, 8 હોટ સલાડ, 2 જાતની ગાર્લીક બ્રેડ, સેવન ચીઝ સહિતના 4 જાતના પીઝા, કોલ્ડ ડ્રિન્ક્સ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ( વન ટાઈમ સર્વ) સહિતની આઇટમો અનલિમિટેડ મળે છે. આ ઉપરાંત અહીં તા.24, 25 અને 26 ફેબ્રુઆરી આ ત્રણ દિવસ ફેન્સી સહિતના ઢોસા ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ ટેસ્ટી ફૂડ માણવા પધારો.મેનુ● ઢોસા● પીઝા● ચાઈનીઝ● સેન્ડવીચ ● મેગી● ગાર્લીક બ્રેડ● શેક● મોકટેલ● કોલ્ડકોફી● બર્ગર● ફ્રેન્ચફ્રાઇસMr. Beans પીઝાકેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, રવાપર રોડ, મોરબી મો.નં.9313156722