10 માર્ચથી બોક્સ ક્રિકેટ લીગ શરૂ, વિજેતાને રૂ.25 હજાર, રનર અપને રૂ.15 હજારનું ઇનામ : મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી સાથે સરપ્રાઈઝ ગિફ્ટસૌથી મોટુ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, 24 કલાક ગ્રાઉન્ડ ચાલુ, કેન્ટીનની પણ સુવિધા, બહારની બાજુ બેસવાની પણ વ્યવસ્થા, એકદમ સ્મૂથ ઘાસ સહિતની અનેક ખાસિયતો : શહેરથી એકદમ નજીકના જ લોકેશનમાં ફેમેલી તથા મિત્રો સાથે ક્રિકેટનો લ્હાવો લેવાનું શ્રેષ્ઠ સ્થળમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હેંગઆઉટ બોક્સ ક્રિકેટમાં આગામી 10 માર્ચથી ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. તો તમારા પરિવાર કે મિત્રોની 6 પ્લેયર્સની ટીમ ઉતારી આજે જ રજિસ્ટ્રેશન કરાવો.મોરબી- રાજકોટ હાઇવે ઉપર શનાળા ચોકડી નજીક, સીએનજી પમ્પની સામે આવેલ સ્કોડા શો રૂમની પાછળ હેંગઆઉટ બોક્સ ક્રિકેટ કાર્યરત છે. અહીં શહેરનું સૌથી મોટું બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. ઉપરાંત અહીં 24 કલાક ગ્રાઉન્ડ ઓપન રહે છે. અહીં કેન્ટીન પણ છે. જ્યાં નાસ્તાની અનેક આઇટમો મળે છે. વધુમાં અહીં બોક્સની બહારની બાજુ બેસવાની પણ વ્યવસ્થા છે. બોક્સ ગ્રાઉન્ડ એકદમ સ્મૂથ ઘાસ સહિતની અનેક ખાસિયતો ધરાવે છે.અહીં બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા ટીમને રૂ. 25 હજાર અને રનર અપ ટીમને રૂ.15 હજારનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત મેન ઓફ ધ મેચ ટ્રોફી અને મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી સાથે સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. ટુર્નામેન્ટની એન્ટ્રી ફી માત્ર રૂ.3500 છે. તો બોક્સ ક્રિકેટપ્રેમીઓએ આ લીગની મજા માણવાનું ચૂકવા જેવું નથી.હેંગઆઉટ બોક્સ ક્રિકેટસ્કોડા શો રૂમની પાછળ,સીએનજી પમ્પની સામે, શનાળા ચોકડી નજીક, રાજકોટ- મોરબી હાઇવે, મોરબીમો.નં.9099083000