મોરબી : મોરબીના ત્રાજપરમા શંકર ભગાવનના મંદિર પાસે રહેતા વિજયભાઈ અરજણભાઇ અદગામા ઉ.30નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.